Roj Roj Bas e j Friends

Dada Bhagwan

0 fans

Dada Bhagwan

Dada Bhagwan (7 November 1908 – 2 January 1988), also known as Dadashri, born Ambalal Muljibhai Patel, was a spiritual leader from Gujarat, India who founded the Akram Vignan Movement. He was religiously inclined from the early age. He worked as a contractor for a company maintaining dry docks in Bombay before attaining "self-realization" in 1958. He left business and focused on his spiritual goals. The movement around his teaching grew into the Akram Vignan movement gaining followers in western India and abroad. more »


4:41

 Become A Better Singer In Only 30 Days, With Easy Video Lessons!

રોજ રોજ બસ એ જ friends
એની એ જ boring games
કંઈ જુદું કંઈ નવું નઈ
Wanna do something else
એવું નવું શું કરું
જેમાં મજા બહુ આવે
ક્યારેય ના કંટાળું
કાયમ ફ્રેશ લાગે
Beautiful butterfly ત્યાં આવ્યું
Happy creatures સાથે લાવ્યું
મસ્ત એક વાત એ બોલ્યા
કરી લે તું એવી friendship
આખી દુનિયાની સાથે
થઈ જા ફ્રેન્ડ બધાનો
જો મજા કેવી આવે
ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ
ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ
ટ્રી કહે જો હું આપું
મારા ફળફૂલ બધાને
બટરફલાય કહે હું રમું
બધા ફ્લાવર્સની સાથે
સન કહે જો હું આપું
Positive power બધાને
રિવર કહે હું તો આપું
મીઠું પાણી પીવાને
ગ્રૅની માં કહે તારે પણ જો
ખુશ કાયમ રહેવું હોય તો
આપજે બધાને હોય જે તારી પાસે
કરી લે તું એવી friendship
આખી દુનિયાની સાથે
થઈ જા ફ્રેન્ડ બધાનો
જો મજા કેવી આવે
ત્યાં નજર મારી ગઈ sky પર
Moon and stars આપે cooling રાતભર
ત્યાં નજર મારી ગઈ sky પર
Moon and stars આપે cooling રાતભર
જે કોઈ ખુશ દેખાય છે
Seems very easy
બધા મારા જ છે
Helpfulness is the key
ખબર પડી ગઈ છે હવે મને
મેં આજે કીધું મને
Dont you worry and Be Happy just chill
કરી લે તું એવી friendship
આખી દુનિયાની સાથે
થઈ જા ફ્રેન્ડ બધાનો
જો મજા કેવી આવે
ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ
ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ

 Watch: New Singing Lesson Videos Can Make Anyone A Great Singer

Written by: Dada Bhagwan

Lyrics © DistroKid

Lyrics Licensed & Provided by LyricFind

Discuss the Roj Roj Bas e j Friends Lyrics with the community:

0 Comments

    Citation

    Use the citation below to add these lyrics to your bibliography:

    Style:MLAChicagoAPA

    "Roj Roj Bas e j Friends Lyrics." Lyrics.com. STANDS4 LLC, 2024. Web. 4 May 2024. <https://www.lyrics.com/lyric-lf/8836418/Dada+Bhagwan/Roj+Roj+Bas+e+j+Friends>.

    Missing lyrics by Dada Bhagwan?

    Know any other songs by Dada Bhagwan? Don't keep it to yourself!

    Browse Lyrics.com

    Quiz

    Are you a music master?

    »
    What song was Kelsea Ballerini famous for?
    A Love Me like You Do
    B Homecoming Queen?
    C The Way It Used to Be
    D Kiss Me More

    Free, no signup required:

    Add to Chrome

    Get instant explanation for any lyrics that hits you anywhere on the web!

    Free, no signup required:

    Add to Firefox

    Get instant explanation for any acronym or abbreviation that hits you anywhere on the web!

    Dada Bhagwan tracks

    On Radio Right Now

    Loading...

    Powered by OnRad.io


    Think you know music? Test your MusicIQ here!